એટિટ્યુડ શાયરી : તમારા કાળજાના કટકા સમાન મિત્રો સાથે આ દમદાર શાયરી શેર કરો
દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે.તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
આજે અમે તમારા માટે ગુજરાતીમાં બેસ્ટ એટિટ્યુડ શાયરી લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિની અંદર એટિટ્યુડ તો હોય છે, પરંતુ દરેક વ્યક્તિ કોઈને કહેવા માંગતો નથી, પરંતુ જ્યારે એટિટ્યુડની વાત આવે છે. ત્યારે તમારે તમારો હકારાત્મક એટિટ્યુડ બતાવવો ખૂબ જ જરૂરી બને છે.
તો આજે અમે તમારા માટે હકારાત્મક વલણ ધરાવતી શાયરી લઈને આવ્યા છીએ. જે તમે તમારા મિત્રો સાથે તેમજ તમારા સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો સાથે જ તમે તમારા ફોટો સાથે કેપ્શન લખી શકશો.
શાયરી વાંચો :
- અગર તુમ ઉન્હે હદ સે જ્યાદા Attention દોગે તો, ભાઈસાહબ અકડ તો બઢ હી જાયેગી ઉનકી
- અગર પ્યાર સે કોઈ ફૂંક મારેં તો બુઝે જાએંગે, નફરત સે તો બડે-બડે તૂફાન બુઝ ગએ મુઝે બુઝાને મેં
- Status કો લાઈક નહી કિયા ચલેગા, ક્યોકિં તૂને દિલ સે પઢા હૈ,બસ ઉત્ના હી કાફી હૈ
- આજ ભી હારી હુઈ બાજી ખેલના પસંદ હૈ હમે ક્યોકિં હમ તકદીર સે જ્યાદા ખુદ પે ભરોસા કરતે હૈ
- જિંદગી મેં કુછ નેક કામ એસે ભી કરને ચાહિએ, જિનકા ખુદા કે સિવા કોઈ દૂસરા ગવાહ ના હો
- સહી કો સહી ઔર ગલત કો ગલત બોલને કી હિમ્મત રખતા હૂં, ઈસલિએ આજકલ રિશ્તે કમ રખતા હૂં
- Attitude જો કલ થા વો આજ હૈ, ઔર જિંદગી એસે જીતા હૂં જૈસે Baap કા રાજ હૈ
- લેકિન ઉસસે કભી મત કરો પ્યાર જો પ્યાર કો ખિલૌના સમઝતે હૈ
- રુઠા હૈ વો ઈસ તરહ જૈસે મૈં સચ મેં ઉસે મના લૂંગા, ઉસે ક્યાં પતા ઈતને વક્ત મેં તો મૈ 10 ઔર પટા લૂંગા
- કૌન કહતા હૈ હમશકલ નહીં હોતે, દેખ જરા મેરા દિલ તેરે દિલ સે કિતના મિલતા હૈ