રાજ્યમાં મેઘરાજાના આગમન માટે રાજકોટ માર્કેટયાર્ડ ખાતે વરૂણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ પાછો ખેંચાતા માર્કેટયાર્ડ ખાતે વરૂણ દેવને રીઝવવા માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પાકની વાવણી કર્યા પછી વરસાદ પાછો ખેંચાતા ખેડૂતોઓ પણ મોટી ચિંતામાં છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]