વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું

  • Publish Date - 6:56 pm, Sat, 28 November 20
વડોદરામાં કોરોનાના નિયમોના ઉલ્લંઘન મામલે પાલિકાની કડક કાર્યવાહી, 3 દિવસ માટે મંગલ બજાર બંધ કરાવાયું

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો પર પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. વડોદરા શહેરના મધ્યમાં આવેલું મંગલ બજાર બંધ કરાવાયું. કોરોના મહામારીને પગલે ત્રણ દિવસ માટે મંગળ બજાર બંધ રહેશે. સોમવાર રાત સુધીમાં બજાર બંધ રહેશે. કોરોના માર્ગદર્શિકાના ઉલ્લંઘનને લઈને બજારને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Click on your DTH Provider to Add TV9 Gujarati