વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો

વડોદરામાં લોકોની રક્ષક કહેવાતી પોલીસ જ ભક્ષક બની છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.   Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

વડોદરા: પોલીસકર્મીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ!, પોલીસે આરોપીની ધરપકડ કરી નોંધ્યો ગુનો
Follow Us:
| Updated on: Mar 15, 2020 | 5:36 AM

વડોદરામાં લોકોની રક્ષક કહેવાતી પોલીસ જ ભક્ષક બની છે. શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ કોન્સ્ટેબલ સુરજ ચૌહાણ સામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પોલીસકર્મીએ ગોત્રી કેનાલ પાસે યુવતી અને તેના મિત્ર પાસે રૂ.5 હજારની લાંચની માગ કરી હતી અને બાદમાં PCRનો ડ્રાઇવર રસિક ચૌહાણ રૂ.5 હજાર લેવા યુવક સાથે પેટ્રોલ પંપ ગયો હતો, પાછળથી કોન્સ્ટેબલે યુવતીને નજીકના મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીના પરિવારજનો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બનાવની જાણ થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત રાજકીય અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. જો કે પોલીસે આરોપી કોન્સ્ટેબલની ધરપરડ કરી લાંચ અને દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">