વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે પોહ્ચ્યા, એક કલાક કરતા વધારે સમય રોકાઈને રસીના તબક્કા અને એક્શન પ્લાન વિષે માહિતી મેળવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે પોહચી ચુક્યા છે. કોરોના વેકસીનની રસીના પરીક્ષણ માટે તેઓ પોહ્ચ્યા છે. એક કલાક કરતા વધારેનો સમય તે અહી ગાળશે અને રસીના તબક્કા વિષે પણ માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા ખાતે વૈજ્ઞાનિકો સાથે પણ તે ચર્ચા કરશે. હવે આગળનો એક્શન પ્લાન શું રેહશે તેના પર પણ તે માહિતી મેળવશે. […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે પોહચી ચુક્યા છે. કોરોના વેકસીનની રસીના પરીક્ષણ માટે તેઓ પોહ્ચ્યા છે. એક કલાક કરતા વધારેનો સમય તે અહી ગાળશે અને રસીના તબક્કા વિષે પણ માહિતી મેળવશે. ઝાયડસ કેડીલા ખાતે વૈજ્ઞાનિકો સાથે પણ તે ચર્ચા કરશે. હવે આગળનો એક્શન પ્લાન શું રેહશે તેના પર પણ તે માહિતી મેળવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો