AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા નદીની સ્થિતિ કફોડી, ઠલવાઈ રહ્યું છે સુએજનું પાણી, જુઓ VIDEO

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીની હાલત દયનીય બની છે કારણ કે પીવાનું પાણી લોકોને મળતું નથી અને હવે કાંઠાના વિસ્તારોમાંથી ગટર-સુએજનું પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે. ભરુચ શહેરથી લઈને સરદાર સરોવર સુધીના તમામ ગામોનું પાણી શુદ્ધ કર્યા વગર નર્મદા નદીમાં છોડી દેવાઈ છે. આના લીધે નર્મદા નદીની હાલત કફોડી બની છે. આ પણ વાંચો: […]

નર્મદા નદીની સ્થિતિ કફોડી, ઠલવાઈ રહ્યું છે સુએજનું પાણી, જુઓ VIDEO
| Updated on: May 15, 2019 | 5:28 PM
Share

ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીની હાલત દયનીય બની છે કારણ કે પીવાનું પાણી લોકોને મળતું નથી અને હવે કાંઠાના વિસ્તારોમાંથી ગટર-સુએજનું પાણી નર્મદામાં ઠાલવવામાં આવી રહ્યું છે. ભરુચ શહેરથી લઈને સરદાર સરોવર સુધીના તમામ ગામોનું પાણી શુદ્ધ કર્યા વગર નર્મદા નદીમાં છોડી દેવાઈ છે. આના લીધે નર્મદા નદીની હાલત કફોડી બની છે.

આ પણ વાંચો: ભરુચના આ વિસ્તારના પરિવારો ક્યારેય પણ પાણીની સમસ્યાને લઈને હેરાન થયા નથી!

સ્થાનિકોનો આરોપ છે કે સરકારની નર્મદા શુદ્ધીકરણની યોજનાઓ હાલ માત્ર કાગળ પર જ છે અને કોઈ વિશેષ પગલાં તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યાં નથી. સુએજ ટ્રિટમેન્ટ પ્લાનને લઈને પૈસા તો ખર્ચવામાં આવ્યા છે પણ તેનો કોઈ ઉપયોગ થઈ રહ્યો નથી અને સીધી જ રીતે ગંદુ પાણી નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. સરકારી અધિકારીઓ કહે છે હજુ સુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલું છે અને  આ કામ 80 ટકા જેટલું પૂર્ણ કરી દેવાયું છે. હવે ચોમાસાને એક જ મહિનો બાકી હોવાથી ગંદુ પાણી અને ચોમાસાનું પાણી ભેગું થશે જેના લીધે પર્ચાવરણને નુકસાન થવાની પણ વકી છે.

Follow Us
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
g clip-path="url(#clip0_868_265)">