VIDEO: લોકડાઉનને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું મોટું નિવેદન

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિગ કમેટીની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું પણ તેને આયોજન વગર લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરોને પરેશાની થઈ.   Web Stories View more IPL 2024 : […]

VIDEO: લોકડાઉનને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું મોટું નિવેદન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:28 PM

કોરોના સંકટ અને લોકડાઉનના કારણે કોંગ્રેસ વર્કિગ કમેટીની બેઠક વીડિયો કોન્ફરન્સ દ્વારા થઈ. આ દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લોકડાઉન જરૂરી હતું પણ તેને આયોજન વગર લાગુ કરવામાં આવ્યું. લોકડાઉનના કારણે લાખો પ્રવાસી મજૂરોને પરેશાની થઈ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર, રાજ્યના પ્રથમ કોરોના વાયરસના દર્દીને રજા આપવામાં આવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">