વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે હળદર પાઉડર! જાણો કેવી રીતે થશે ફાયદો

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પહેલાથી જ રહ્યું છે. તેનાથી ખોરાકને તો રંગ મળે જ છે. તે સાથે તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી પણ ઉપર હળદર અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે હળદર પાઉડર! જાણો કેવી રીતે થશે ફાયદો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:27 PM

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પહેલાથી જ રહ્યું છે. તેનાથી ખોરાકને તો રંગ મળે જ છે. તે સાથે તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી પણ ઉપર હળદર અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

1). હળદર ઇન્સ્યુલિન રેઝીસ્ટનસને ઘટાડે છે :

હળદરનો સૌથી મોટો ગુણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો છે. આ સ્થિતિમાં એવું બને છે જે કોશિકાઓ ઇન્સ્યુલિન નામના હોર્મોન પર યોગ્ય પ્રતિક્રિયા કરી શકતી નથી, આ સંજોગોમાં ડાયાબિટીસની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં તેના કારણે શરીર સ્થૂળ બને છે. હળદરમાં રહેલ કરક્યુમીન નામનું તત્વ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને અટકાવે છે.

2). હળદર શરીરમાં વધારે પિત્ત ઉતપન્ન કરે છે :

હળદરનું એક મહત્વનું કાર્ય છે, પેટમાં ઉતપન્ન થતા પિત્તને વધારવું. આ પિત્ત ખોરાકના પાચનમાં ઉપયોગી મહત્વનો પાચકરસ છે. જે શરીરમાં જમા થયેલ ચરબીને ઓગાળે છે અને તેને ઉર્જામાં પરિવર્તિત કરે છે. તેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે અને વજન નિયંત્રિત રહે છે. જે લોકોની પાચનક્રિયા ધીમે હોય છે તેમનું વજન વધારે હોય છે.

3). હળદરનું સેવન કેવી રીતે કરવું ?

-દૂધની ધીમી આંચે પાંચ સાત મિનિટ ગરમ કરો. એક ગ્લાસમલ દૂધમાં પા અથવા અડધી ચમચી હળદર ભેળવીને પીઓ. તેને તમે સવારે કે રાત્રે સૂતા પહેલા પી શકો છો. -વેજીટેબલ સૂપ અથવા તમે જે સૂપ પીતા હોવ તેમાં હળદર નાંખીને પીવું જોઈએ. તે સાથે ચમચી મરીનો ભૂકો પણ ભેળવો. -હળદર, ધાણા જીરાના પાઉડરને મિક્સ કરી મીઠું રાખવાની ડબ્બીમાં ભરી લો. તમે જ્યારે પણ સલાડ ખાવ, ત્યારે મીઠું સાથે આ પાઉડર પણ ભભરાવો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">