ટુંક સમયમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જોવા મળશે 7.5 ફુટ ઊચો ક્રિકેટર
ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાને આમ તો અનેક ક્રિકેટર આપ્યા છે, જેમાં બોલર્સ અને બેટ્સમેનનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન, વાસીમ અક્રમ, વકાર યુનુસ, ઇંઝમામ ઉલ હક, સઇદ અનવર અને શોએબ અખ્તર જેવા અનેક ક્રિકેટરોના નામ તે યાદીમાં સામેલ છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા પર પોતાના નામ આગળ કર્યા છે. જો કે હવે એક એવો ખેલાડી પાકિસ્તાન […]

ક્રિકેટ વિશ્વમાં પાકિસ્તાને આમ તો અનેક ક્રિકેટર આપ્યા છે, જેમાં બોલર્સ અને બેટ્સમેનનો સમાવેશ થાય છે. ઇમરાન ખાન, વાસીમ અક્રમ, વકાર યુનુસ, ઇંઝમામ ઉલ હક, સઇદ અનવર અને શોએબ અખ્તર જેવા અનેક ક્રિકેટરોના નામ તે યાદીમાં સામેલ છે. આ ખેલાડીઓએ પોતાની પ્રતિભા પર પોતાના નામ આગળ કર્યા છે.
જો કે હવે એક એવો ખેલાડી પાકિસ્તાન વતી રમી શકે છે કે જેની ઉંચાઇ જાણીને ચોંકી જશો. સાડા સાત ફુટ ઉંચાઇ ધરાવતો એક ક્રિકેટર હવે ક્રિકેટ વિશ્વમાં જોવા મળી શકે છે, અને તે આજકાલ સમાચારોની સુર્ખીયોમાં જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
