મંદિરની ડિઝાઈન મુદ્દે સ્વામિનારાયણ (BAPS) મંદિરે જીત્યો, પ્રતિષ્ઠીત કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન એવોર્ડ

મંદિરની ડિઝાઈન મુદ્દે સ્વામિનારાયણ (BAPS) મંદિરે જીત્યો, પ્રતિષ્ઠીત કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન એવોર્ડ

સ્વામિનારાયણ (BAPS) મંદિર અને આરએસપીએ, ઈન્ટીરીયલ ડીઝાઈન ક્ષેત્રે મધ્યપૂર્વનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે. તાજેતરમાં જ યોજાયેલા કાર્યક્રમમાં, કમર્શિયલ ઇન્ટિરિયર ડિઝાઇન (CID) એવોર્ડ્સમાં વર્ષ 2020નો મધ્ય પૂર્વના પ્રતિષ્ઠિત ઇન્ટિરિયર ડિઝાઇન કન્સેપ્ટ ઓફ ધ યર મેળવ્યો છે. આ સ્પર્ધામાં કુલ 15 સ્થાપત્યૌ પૈકી સ્વામિનારાયણ (BAPS) મંદિરની રચનાને અનુકરણીય ગણીને પસંદ કરવામાં આવ્યુ હતું.

મુખ્ય ડિઝાઈનર, માઈકલ મેકગીલ અને એન્થોની ટેલરે જણાવ્યુ હતુ કે, મંદિરની રચના આધુનિક અને પરંપરાગત શૈલીએ કરવામાં આવી છે. આધુનિકતા અને પરંપરાગતના મિશ્રણ વડે ભવ્ય મંદિર બનાવ્યુ છે જેની આંતરિક ડિઝાઈન ખુબ સારી અને મનોહર છે. અત્યાર સુધીના ઈતિહાસમાં સ્વામિનારાયણ (BAPS) મંદિરે આ બીજો પ્રતિષ્ઠીત આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati