VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું

સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો છે. કોરોના વાયરસનો દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્ર દોડતું થઈ ગયુ છે. 19 જાન્યુઆરીએ વરાછાનો 41 વર્ષીય શખ્સ ચીનથી પરત ફર્યો હતો. વ્યક્તિને શરદી, ખાંસીની તકલીફ જણાતા દાખલ કરવામાં આવ્યો હતો.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ […]

VIDEO: સુરત સિવિલ હોસ્પિટલમાંથી શંકાસ્પદ કોરોના વાયરસનો દર્દી ભાગી જતાં તંત્ર દોડતું થયું
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 4:16 AM

સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોના વાયરસનો દર્દી ભાગી ગયો છે. કોરોના વાયરસનો દર્દી સિવિલ હોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્ર દોડતું થઈ ગયુ છે. 19 જાન્યુઆરીએ વરાછાનો 41 વર્ષીય શખ્સ ચીનથી પરત ફર્યો હતો. વ્યક્તિને શરદી, ખાંસીની તકલીફ જણાતા દાખલ કરવામાં આવ્યો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ શખ્સને પ્રાથમિક તપાસ માટે સિવિલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે સાંજે RMOને મળવા જવાનું કહીને દર્દી હોસ્પિટલમાંથી ભાગી ગયો છે. તેને લઈ જિલ્લા આરોગ્ય અધિકારી અને પોલીસને જાણ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: સુરત: 12 વર્ષની વિદ્યાર્થીનીએ શિક્ષકના માર મારવાના ડરથી આપઘાત કર્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">