સુરતઃ મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મીને કર્યું ચુંબન! ડ્રાઈવરને કરાયો સસ્પેન્ડ
સુરતના રેલવે પ્લેટફોર્મ નંબર 4 પર મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મચારીને ચુંબન કર્યું. ડ્રાઈવરે મહિલાને એન્જિનમાં બોલાવીને ચુંબન કર્યું. જેની ફરિયાદ ડિવિઝનલ રેલવે મેનેજર સુધી થઈ, તો DRMએ મેમુ ટ્રેનના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો. આ કેસમાં ડ્રાઈવર સસ્પેન્ડ થતા પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો […]
સુરતના રેલવે પ્લેટફોર્મ નંબર 4 પર મેમુ ટ્રેનના ડ્રાઈવરે મહિલા કર્મચારીને ચુંબન કર્યું. ડ્રાઈવરે મહિલાને એન્જિનમાં બોલાવીને ચુંબન કર્યું. જેની ફરિયાદ ડિવિઝનલ રેલવે મેનેજર સુધી થઈ, તો DRMએ મેમુ ટ્રેનના ડ્રાઈવરને સસ્પેન્ડ કરી દીધો. આ કેસમાં ડ્રાઈવર સસ્પેન્ડ થતા પોલીસે ફરિયાદ લેવાનો ઈનકાર કરી દીધો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ભાવનગર: ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો! 250 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેંચાઈ