VIDEO: સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની કરી ધરપકડ
સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે. 7.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો રાજધાની મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા […]
સુરત DRIએ 3.75 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડયુ છે. 7.5 કિલો મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની સાથે 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો રાજધાની મુંબઈ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે સુરત DRIએ દરોડા પાડીને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પાર્ટી ડ્રગ્સ મેફેડ્રોન મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ તરીકે પણ ઓળખાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો