કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે SC-ST સંશોધન કાયદાને પડકારતી અરજીને ફગાવી દીધી છે. હવે SC-ST સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળવા પર તરત જ FIR દાખલ કરવામાં આવશે અને ધરપકડ પણ કરાશે.   […]

કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, SC-ST સંશોધન એક્ટને આપી મંજૂરી
Follow Us:
| Updated on: Feb 10, 2020 | 6:31 AM

અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સંશોધન કાયદો 2018 પર સુપ્રીમ કોર્ટમાંથી કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ વિનીત શરણ અને જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની બેન્ચે SC-ST સંશોધન કાયદાને પડકારતી અરજીને ફગાવી દીધી છે. હવે SC-ST સંશોધન કાયદા અનુસાર ફરિયાદ મળવા પર તરત જ FIR દાખલ કરવામાં આવશે અને ધરપકડ પણ કરાશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2018માં SC-ST કાયદાના દૂરઉપયોગની ફરિયાદ બાદ નોંધ લઈ FIR અને ધરપકડ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ સંસદમાં કોર્ટના આદેશને ફેરવવા માટે કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. તેના દ્વારા બીજી વખત મૂળ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: રાજકોટના ખારચિયા ગામે વેણુ નદીમાં બે યુવકો ડૂબ્યા, યુવકોની શોધખોળ માટે ગોંડલ અને રાજકોટના તરવૈયા બોલાવાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">