VIDEO: 8 મિનિટમાં ગણિતના 200 દાખલા ગણી લીધા, 1.5 લાખના ઈનામ જીત્યા!
ગણિત વિષયમાં કોઈક નબળા હોય છે તો કોઈક ચપળ હોય છે. જો કે દરેક વિષયમાં જ આવું જ હોય છે અને દરેકના પસંદગીના ક્ષેત્રો હોય છે. મુંબઈમાં એક સ્પર્ધા આયોજીત કરવામાં આવી હતી અને તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 4થી લઈને 14 વર્ષની વય સુધીના બાળકો જોડાયા હતા. જેમાં બાળકોને 8 મિનિટનો સમય […]
ગણિત વિષયમાં કોઈક નબળા હોય છે તો કોઈક ચપળ હોય છે. જો કે દરેક વિષયમાં જ આવું જ હોય છે અને દરેકના પસંદગીના ક્ષેત્રો હોય છે. મુંબઈમાં એક સ્પર્ધા આયોજીત કરવામાં આવી હતી અને તેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 4થી લઈને 14 વર્ષની વય સુધીના બાળકો જોડાયા હતા. જેમાં બાળકોને 8 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો અને તેની સામે ગણવાના હતા ગણિતના 200 દાખલાઓ! જો કે વિદ્યાર્થીઓએ આ દાખલા ગણી લીધા હતા અને તેમને દોઢ લાખના ઈનામોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ નેશનલ કક્ષાની સ્પર્ધા મહારાષ્ટ્રના મુંબઈ ખાતે યોજવામાં આવી હતી.
આ પણ વાંચો : JNU વિદ્યાર્થીઓની સામે પોલીસ કેસ મામલે શિવસેનાનો ભાજપ પર પ્રહાર, જુઓ VIDEO
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો