સરકારને આ કામ માટે વોટસએપ જેવી કંપનીઓ નથી કરી રહી સપોર્ટ!

સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફી અને બાળકોની તેની અસર લઈને રાજ્યસભા દ્વારા એક સમિતિ ગઠન રાજ્યસભા દ્વારા કરવામાં આવ્યું છે. આ પેનલના એક સરકારી અધિકારીએ દાવો કર્યો છે વોટસએપ જેવી કંપનીઓ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપનનું બહાનું આપીને સહયોગ નથી આપી રહી. અસર તપાસવા માટે જરુરી હોય છે યૂઝર્સ સુધી પહોંચ મેળવવી અને વોટસએપ જેવા એપ દ્વારા […]

સરકારને આ કામ માટે વોટસએપ જેવી કંપનીઓ નથી કરી રહી સપોર્ટ!
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 4:34 PM

સોશિયલ મીડિયા પર પોર્નોગ્રાફી અને બાળકોની તેની અસર લઈને રાજ્યસભા દ્વારા એક સમિતિ ગઠન રાજ્યસભા દ્વારા કરવામાં આવ્યું છે. આ પેનલના એક સરકારી અધિકારીએ દાવો કર્યો છે વોટસએપ જેવી કંપનીઓ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપનનું બહાનું આપીને સહયોગ નથી આપી રહી. અસર તપાસવા માટે જરુરી હોય છે યૂઝર્સ સુધી પહોંચ મેળવવી અને વોટસએપ જેવા એપ દ્વારા સુરક્ષાના લીધે એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન લાગુ કરીને રાખ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

whatsapp to be banned for sending Child pornography

 આ પણ વાંચો :   ભિલોડા પોલીસ સ્ટેશનના PIએ માર્ગ અને મકાન વિભાગને આપી નોટિસ, આ છે કારણ!

શું હોય છે આ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન?

ડેટાને લઈને અને હેકિંગને સવાલો કંપની પર ઉઠતા જ હોય છે. આવામાં કંપની તરફ એન્ડ ટુ એન્ડ ઈન્સ્ક્રિપન લાવવામાં આવ્યું છે. તેનો અર્થ એવો થાય છે કે તમે મોકલેલો મેસેજ ફક્ત તમે અને મેસેજ રિસીવ કરનાર જ જોઈ શકે. આમ અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ આ મેસેજને જોઈ શકે નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યસભા દ્વારા સમિતિ બનાવવામાં આવી છે. 14 લોકોનો આ સમિતિમાં કરવામાં આવ્યો છે. આ 14 લોકો વિવિધ 10 રાજનીતિક દળ સાથે જોડાયેલા છે. આ સમિતિની આગેવાની કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ કરી રહ્યાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">