ગુજરાતના 4.5 લાખ વૃક્ષોને કપાતા બચાવવા પર્યાવરણ પ્રેમીઓએ ગાંધીનગરમાં કાઢી રેલી
પર્યાવરણને બચાવવા માટે હવે ગાંધીનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો છે. 16 ફેબ્રુઆરી શનિવારના રોજ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં આ આ બાબતે પર્યાવરણી પ્રેમીઓ ભેગા થયાં હતાં અને રેલી કાઢી હતી. ગાંધીનગર , અમદાવાદ અને ગુજરાતના સૌ પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષોના કાપવા માટે ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા […]
પર્યાવરણને બચાવવા માટે હવે ગાંધીનગરમાં પર્યાવરણ પ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો છે. 16 ફેબ્રુઆરી શનિવારના રોજ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં આ આ બાબતે પર્યાવરણી પ્રેમીઓ ભેગા થયાં હતાં અને રેલી કાઢી હતી.
ગાંધીનગર , અમદાવાદ અને ગુજરાતના સૌ પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષોના કાપવા માટે ગાંધીનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અડાલજ નજીક વૃક્ષો કપાયઆ ત્યારે tv9 એ કવરેજ કર્યું હતું અને પર્યાવરણ પ્રેમીઓ એ આ મુહિ ને વધાવી હતી. ગુજરાતના 4.5 લાખ અને ગાંધીનગરના 20 હજાર જેટલાં વૃક્ષોને બચાવવા પર્યાવરણ પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે અને રેલી કરી રહ્યાં છે. રેલીમાં પર્યાવરણ પ્રેમીઓએ પુલવામાં હુમલામાં શહીદ થયેલાં સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાજંલી પણ આપી હતી.
[yop_poll id=1533]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]