સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 33 જિલ્લાઓનાં 242 તાલુકાઓમાં વરસાદ નોધાયો,સિઝનનો કુલ વરસાદ 106 ટકા પહોંચ્યો

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ રહી છે જેમાં 33 જિલ્લાઓમાં 242 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અબડાસામાં 9 ઈંચ પડ્યો છે જ્યારે કે અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 106 ટકા પહોંચ્યો છે અને સૌથી વધુ વરસાદ કચ્છમાં 213 ટકા થયો છે.સૌરાષ્ટ્રમાં 141 ટકા, ઉત્તર ગુજરાતમાં 92 ટકા, મધ્ય ગુજરાતમાં 80 […]

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 33 જિલ્લાઓનાં 242 તાલુકાઓમાં વરસાદ નોધાયો,સિઝનનો કુલ વરસાદ 106 ટકા પહોંચ્યો
http://tv9gujarati.in/samgra-rajya-ma-…106-taka-nodhayo/ ‎
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:57 PM

સમગ્ર રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત્ રહી છે જેમાં 33 જિલ્લાઓમાં 242 તાલુકાઓમાં વરસાદ નોધાયો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ અબડાસામાં 9 ઈંચ પડ્યો છે જ્યારે કે અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 106 ટકા પહોંચ્યો છે અને સૌથી વધુ વરસાદ કચ્છમાં 213 ટકા થયો છે.સૌરાષ્ટ્રમાં 141 ટકા, ઉત્તર ગુજરાતમાં 92 ટકા, મધ્ય ગુજરાતમાં 80 ટકા વરસાદ પડ્યો જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ 92 ટકા વરસાદ પડી ચુક્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">