જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું ‘તૂટ્યો નવો રેકોર્ડ’

ભારતમાં જેમને ક્રિકેટના ભગવાન કહીને લોકો બોલાવે છે તે સચિન તેંડુલકર પોતાનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને પોતાની આખી જિંદગીમાં પહેલીવાર કોઈની પાસે દાઢી કરાવી છે અને તેના વિશે જાણીને પણ નવાઈ લાગશે. View this post on Instagram A First for me! You may not know this, but I have never gotten a […]

જાણો સચિન તેંડુલકરે પોતાની પહેલી દાઢી કોની પાસે કરાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું 'તૂટ્યો નવો રેકોર્ડ'
Follow Us:
| Updated on: May 04, 2019 | 12:28 PM

ભારતમાં જેમને ક્રિકેટના ભગવાન કહીને લોકો બોલાવે છે તે સચિન તેંડુલકર પોતાનો એક નવો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને પોતાની આખી જિંદગીમાં પહેલીવાર કોઈની પાસે દાઢી કરાવી છે અને તેના વિશે જાણીને પણ નવાઈ લાગશે.

View this post on Instagram

A First for me! You may not know this, but I have never gotten a shave from someone else before. That record has been shattered today. Such an honour to meet the #BarbershopGirls and present them the @gilletteindia Scholarship. #ShavingStereotypes #DreamsDontDiscriminate

A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સચિન તેંડુલકર પોતાના ક્રિકેટના રેકોર્ડ માટે મશહૂર છે અને હવે તેની પોતાની રિયલ જિંદગીમાં એક નવો રેકોર્ડ સર્જી દીધો છે. સચિને પોતાની પહેલી દાઢી અન્ય કોઈ વ્યક્તિ પાસે કરાવી છે તે મહિલા છે. ઉત્તર પ્રદેશના બનવારી તોલા ગામની બે મહિલાઓ નેહા અને જ્યોતિ પોતાના પિતા બિમાર હોવાથી વાણંદનું કામ કરે છે. શરુઆતમાં તેમની પાસે કોઈપણ આવતું નથી પણ સચિને પણ સ્ત્રી-પુરુષને લઈને ભેદભાવો તોડવા માટે આ બે મહિલાઓ પાસે પોતાની પહેલી દાઢી કરાવી છે.

એક ખાનગી કંપનીની જાહેરાતમાં આ વીડિયો બતાવવામાં આવી રહ્યો છે અને સચિને પણ પોતાના ઓફિશીયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને પોસ્ટ કર્યો છે. સચિને વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે કદાચ તમને નહીં ખબર હોય પણ મેં ક્યારેય કોઈની પાસે મારી દાઢી નથી કરાવી. આજે આ રેકોર્ડ પણ તૂટી ગયો. આ મહિલાઓને મળવું તે સમ્માનની વાત છે.

આ પણ વાંચો: શ્રીલંકાની સેનાનો દાવો, 8 સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કરનારા આતંકવાદીઓએ ભારતના આ 2 રાજ્યમાં ટ્રેનિંગ લીધી હતી

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">