Pustak na pane thi: માય અલ્ટિમેટ ગુરૂ, જાણો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પ્રમુખસ્વામીને શા માટે ગુરૂ માનતા હતા?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: માય અલ્ટિમેટ ગુરૂ, જાણો પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પ્રમુખસ્વામીને શા માટે ગુરૂ માનતા હતા?
Pustak na pane thi 314
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2022 | 9:57 AM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી  સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. આજે જાણીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ લિખિત પુસ્તક પરાત્પરમાંથી  એવી રસપ્રદ વિગતો કે  તેઓ બીએપીએસના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને શા માટે પોતાના ગુરૂ માનતા હતા.  આ પુસ્તક લખવા માટે તેમને પ્રેરણા કેવી રીતે મળી   તે તમામ બાબતોનુ વર્ણન કર્યું છે. આ પુસ્તકના  પેજ નંબર 12 -13 અને 14 ઉપર આપવામાં આવેલી વિગતો  આ અંગેની  વિગતો ઘણી રસપ્રદ છે

g clip-path="url(#clip0_868_265)">