વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. એક અઠવાડિયાની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવા માટે 100 રૂપિયા ચાર્જ વસૂલતો હતો.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા ચલાવતો હતો કોલ સેન્ટર, ક્રાઈમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 5:50 AM

વડોદરાની સેન્ટ્રલ જેલમાં કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. એક અઠવાડિયાની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો છે. ગોધરાકાંડનો આરોપી સલીમ જર્દા આ કોલ સેન્ટર ચલાવતો હતો. આરોપી સલીમ જર્દા સેન્ટ્રલ જેલમાંથી ફોન પર એક મિનિટ વાત કરવા માટે 100 રૂપિયા ચાર્જ વસૂલતો હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગોધરાકાંડના આરોપી સલીમ જર્દાના 21 મોબાઈલ ફોન 24 કલાક કેદીઓની વચ્ચે ફરતા હતા અને એક અઠવાડિયાનું ફોન વાપરવાનું ભાડું રૂપિયા 200 વસૂલતો હતો. ત્યારે આરોપી સલીમ જર્દાની બીજા 4 ગુનામાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">