પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે

  • Publish Date - 7:35 pm, Tue, 17 November 20
પેટાચૂંટણીમાં વિજયી ઉમેદવારો લાંભ પાંચમે કરશે શપથગ્રહણ, વિજયમુહૂર્તમાં બપોરે 12.39 કલાકે શપથ લેશે

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજયી થયેલા ઉમેદવારો લાભ પાંચમના દિવસે શપથ ગ્રહણ કરશે. તમામ 8 ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં શપથ લેશે. લાભ પાંચમના દિવસે વિજયમુહૂર્ત એટલે કે બપોરે 12.39 કલાકે શપથ ગ્રહણ કરશે. મહત્વનું છે કે, 3 નવેમ્બરે યોજાયેલા મતદાન બાદ 10 નવેમ્બરે પેટાચૂંટણીનું પરિણામ આવ્યું હતું. અને પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોનો વિજય થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati