પાંડેસરાની અંબાજી મિલમાં કારીગરના મોત બાદ હંગામો, લાશને બોઇલરમાં નાખી નાશ કરવાના પ્રયાસનો આક્ષેપ

સુરતના પાંડેસરા વિસ્તારમાં અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે એક કામદારનું મોત થતા અન્ય કારીગરોએ હોબાળો મચાવીને મિલ માથે લઈ લીધી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રીજીવન ઝા નામના વૃદ્ધ કારીગરનું ગટરમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું મિલ સંચાલકોએ પરિવારજનોને જણાવ્યું હતું. જોકે […]

પાંડેસરાની અંબાજી મિલમાં કારીગરના મોત બાદ હંગામો, લાશને બોઇલરમાં નાખી નાશ કરવાના પ્રયાસનો આક્ષેપ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 12, 2020 | 3:37 PM

સુરતના પાંડેસરા વિસ્તારમાં અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે એક કામદારનું મોત થતા અન્ય કારીગરોએ હોબાળો મચાવીને મિલ માથે લઈ લીધી હતી. પાંડેસરા વિસ્તારમાં આવેલી અંબાજી મિલમાં ગઈકાલે રાત્રે આ બનાવ બન્યો હતો.

જેમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા 55 વર્ષીય શ્રીજીવન ઝા નામના વૃદ્ધ કારીગરનું ગટરમાં પડી જવાના કારણે મોત થયું હોવાનું મિલ સંચાલકોએ પરિવારજનોને જણાવ્યું હતું. જોકે અન્ય કારીગરોનો આક્ષેપ હતો કે કામદારના મોત બાદ તેના મૃતદેહને બોઇલરમાં નાંખવાનો પ્રયાસ મિલ દ્વારા કરવામાં આવી રહ્યો હતો. કામદારના મોતની જાણ ન થાય અથવા તો તેને અન્ય કોઈ રીતે અકસ્માતમાં ખપાવવાના આશયથી મિલ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ વાત વાયુવેગે પ્રસરતા અન્ય કારીગરો અને પરિવારજનો ભેગા થઈ ગયા હતા અને મિલ પર હોબાળો મચાવ્યો હતો. આ વાતની જાણ પાંડેસરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમજાવટ બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જોકે કારીગરના મોતના કારણથી પરિવારજનોમાં અસંતોષ જોવા મળ્યો હતો. અને તેઓ મિલ સંચાલકો તેમજ પાંડેસરા પોલીસ સમક્ષ ન્યાયની માંગણી કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">