કલમ 370 નાબૂદ થવાથી અકળાયેલું પાકિસ્તાન હવે રસ્તાઓના નામ પણ કાશ્મીર રાખશે!

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટિકલ 370 ની જોગવાઈઓને દૂર કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર અશાંતિ વધી ગઈ છે. તે ત્યાંની સરકારે તાજેતરમાં લીધેલા પગલાંથી સ્પષ્ટ થાય છે. આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ […]

કલમ 370 નાબૂદ થવાથી અકળાયેલું પાકિસ્તાન હવે રસ્તાઓના નામ પણ કાશ્મીર રાખશે!
Follow Us:
| Updated on: Aug 16, 2019 | 6:00 PM

જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારી આર્ટિકલ 370 ની જોગવાઈઓને દૂર કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનની અંદર અશાંતિ વધી ગઈ છે. તે ત્યાંની સરકારે તાજેતરમાં લીધેલા પગલાંથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો: સંયુક્ત રાષ્ટ્રની જમ્મુ કાશ્મીર મુદ્દે બેઠકમાં ચીન-પાકિસ્તાનની ચાલ ઉલટી પડી, રશિયાએ આપ્યો સાથ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતના આંતરિક મામલામાં દખલ કરવાનો પ્રયાસ કરતા પાકિસ્તાનના PM ઇમરાન ખાને વિશ્વના નેતાઓને સમર્થન માટે અપીલ કરે છે. તો ક્યારેક તે ભારતના સ્વતંત્રતા દિવસ પર તેના ટ્વિટર ડી.પી.ને બ્લેક કરે છે. તો કેટલીકવાર તેમની સેના કોઈ પણ ઉશ્કેરણી વગર પણ નિયંત્રણ રેખા ઉપર ફાયરિંગ શરૂ કરે છે.

[yop_poll id=”1″]

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે જાહેરાત કરી છે કે તે કાશ્મીરી લોકો માટે સદભાવ વ્યક્ત કરવા માટે કાશ્મીર નામ સાથે જોડાયેલા 36 રસ્તાઓ અને પાંચ મોટા ઉદ્યાનોના નામ રાખશે. મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તેમણે પ્રત્યેક જિલ્લામાં એક રસ્તાનું નામ કાશ્મીર રાખવાનો નિર્ણય કર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">