પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મનમરજી વિરૂદ્ધ પાક.સેના અધ્યક્ષના કાર્યકાલમાં વધારો

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાલ 3 વર્ષ માટે વધારી દીધો છે. જનરલ કમર જાવેદ બાજવા હવે આવનારા 3 વર્ષ સુધી પાકિસ્તાની સેનાના પ્રમુખ રહેશે. પાકિસ્તાની સરકારે આ નિર્ણય ક્ષેત્રીય સુરક્ષાનું વાતાવરણ બનાવી રાખવા માટે લીધો છે. PM ઈમરાન ખાનના કાર્યાલયથી આપેલા એક પત્રમાં કહેવામાં આવ્યું કે જનરલ કમર […]

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની મનમરજી વિરૂદ્ધ પાક.સેના અધ્યક્ષના કાર્યકાલમાં વધારો
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 1:14 PM

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાલ 3 વર્ષ માટે વધારી દીધો છે. જનરલ કમર જાવેદ બાજવા હવે આવનારા 3 વર્ષ સુધી પાકિસ્તાની સેનાના પ્રમુખ રહેશે. પાકિસ્તાની સરકારે આ નિર્ણય ક્ષેત્રીય સુરક્ષાનું વાતાવરણ બનાવી રાખવા માટે લીધો છે.

PM ઈમરાન ખાનના કાર્યાલયથી આપેલા એક પત્રમાં કહેવામાં આવ્યું કે જનરલ કમર જાવેદને વર્તમાન કાર્યકાળ પૂર્ણ થવાની તારીખથી 3 વર્ષ માટે સેનાઅધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવે છે. આ નિર્ણય ક્ષેત્રીય સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન 3 વર્ષ માટે બાજવાનો કાર્યકાલ વધારવાના પક્ષમાં ન હતા. તે ઈચ્છતા હતા કે બાજવાનો કાર્યકાલ માત્ર 1 વર્ષ માટે વધારવામાં આવે પણ બાજવાએ કાર્યકાલ વધારવા માટે ઈમરાન ખાન પર દબાણ કર્યુ હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે 58 વર્ષના બાજવા આ વર્ષે નિવૃત થવાના હતા. જનરલ કમર જાવેદ બાજવાની પાકિસ્તાનની નવાઝ શરીફ સરકારે નવેમ્બર 2016માં સેનાઅધ્યક્ષ તરીકે નિમણુક કરી હતી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">