ડુંગળીએ રડાવ્યા! જાણો હવે ડુંગળી કેમ રડાવી રહી છે ગુજરાતના ખેડૂતોને, જુઓ VIDEO

થોડા દિવસો પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થયો અને તેના લીધે ગ્રાહકોના આંખે પાણી આવી ગયું હતું. જો કે ડુંગળીનો નવો પાક તૈયાર થઈ ગયો છે અને બજારમાં આવ્યા બાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં. આમ ખેડૂતોને ઓછા ભાવમાં પોતાની ડુંગળી વેચવા માટે મજબુર બનવું પડ્યું છે. Facebook […]

ડુંગળીએ રડાવ્યા! જાણો હવે ડુંગળી કેમ રડાવી રહી છે ગુજરાતના ખેડૂતોને, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Feb 12, 2020 | 1:34 PM

થોડા દિવસો પહેલાં ડુંગળીના ભાવમાં વધારો થયો અને તેના લીધે ગ્રાહકોના આંખે પાણી આવી ગયું હતું. જો કે ડુંગળીનો નવો પાક તૈયાર થઈ ગયો છે અને બજારમાં આવ્યા બાદ ખેડૂતોને રડાવી રહ્યો છે. કારણ કે ખેડૂતોને આ ડુંગળીના ભાવ નથી મળી રહ્યાં. આમ ખેડૂતોને ઓછા ભાવમાં પોતાની ડુંગળી વેચવા માટે મજબુર બનવું પડ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024

આ પણ વાંચો :   ફાસ્ટેગને લઈને સરકારે વાહનચાલકોને આપી વધુ એક મહત્વની રાહત, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">