છત્તીસગઢના નવા CMની રેસમાં કોણ છે આગળ?

છત્તીસગઢમાં કૉંગ્રસે સત્તા કબજે કરી છે ત્યારે રાજ્યના નવા મુખ્ય પ્રધાનનું નામ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જાહેર કરશે. કોંગ્રેસમાંથી સીએમ પદના ઉમદેવારમાં તામ્રધ્વજ સાહુનું નામ સૌથી આગળ છે. તેઓ સાહુ સમાજમાંથી આવે છે અને ઓબીસીનો મજબૂત ચહેરો છે.  છત્તીસગઢમાં 67 ટકા ઓબીસી છે અને 40 ટકા સાહુ સમાજના લોકો વસે છે. તેથી કોંગ્રેસ તામ્રધ્વજ […]

છત્તીસગઢના નવા CMની રેસમાં કોણ છે આગળ?
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Dec 14, 2018 | 12:35 PM

છત્તીસગઢમાં કૉંગ્રસે સત્તા કબજે કરી છે ત્યારે રાજ્યના નવા મુખ્ય પ્રધાનનું નામ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે જાહેર કરશે. કોંગ્રેસમાંથી સીએમ પદના ઉમદેવારમાં તામ્રધ્વજ સાહુનું નામ સૌથી આગળ છે. તેઓ સાહુ સમાજમાંથી આવે છે અને ઓબીસીનો મજબૂત ચહેરો છે.  છત્તીસગઢમાં 67 ટકા ઓબીસી છે અને 40 ટકા સાહુ સમાજના લોકો વસે છે. તેથી કોંગ્રેસ તામ્રધ્વજ સાહુના નામની પસંદગી કરશે તેમ મનાય છે.

આ ઉપરાંત ભૂપેશ બઘેલ, ટીએસ સિંહ દેવ અને ચરણદાસ મહંત પણ સીએમ પદની રેસમાં છે. ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ અને પ્રચંડ બહુમત મળ્યું છે ત્યારે સીએમ પદને લઈને પક્ષમાં પણ ખેંચતાણ ચાલી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ ખેંચતાણ વચ્ચે કૉંગ્રેસના ઓબ્ઝર્વર મલ્લિકાર્જુન ખડગેએ રાયપુરમાં તમામ ધારાસભ્યો તેમજ સિનિયર નેતાઓ સાથે બેઠક કરીને તેમનો મત જાણ્યો હતો. ખડગેએ દાવો કર્યો હતો કે, તેમના ધારાસભ્યોમાં કોઈ મતભેદ નથી. તો એમ પણ જણાવ્યું કે, છત્તીસગઢના નવા સીએમ અંગે રાહુલ ગાંધી જ અંતિમ નિર્ણય લેશે. મહત્વનું છે કે રાજ્યની 90 વિધાનસભા બેઠકમાંથી કૉંગ્રેસને 68 બેઠકો પર જીત મળી છે.

છત્તીસગઢના નવા સીએમ કોણ ?

છત્તીસગઢના નવા સીએમના નામની જાહેરાત કરશે રાહુલ ગાંધી તામ્રધ્વજ સાહુનું નામ સૌથી આગળ, બઘેલ, મહંત પણ રેસમાં મલ્લિકાર્જુન ખડગેએ રાયપુરમાં ધારાસભ્યો સાથે કરી મુલાકાત

[yop_poll id=218]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">