નવસારી એસટી ડેપોમાં મુસાફરોની ધમાલ, સાંજે બસો ન મળતા મુસાફરોમાં નારાજગી
નવસારી એસટી ડેપો પર પાસ હોલ્ડર મુસાફરોએ ધમાલ મચાવી.પાસ હોલ્ડર પેસેન્જરોએ એસટી ડેપો પર આવતી તમામ બસોને રોકી દીધી હતી. જિલ્લા બહાર નોકરી કરતા લોકો માટે સાંજે બસો ન મળતી હોવાથી ધમાલ કરી. આ મામલે મુસાફરો દ્વારા 10 જેટલી બસો રોકી દેવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરતા લોકો ગુસ્સે ભરાયા હતા. Web […]
નવસારી એસટી ડેપો પર પાસ હોલ્ડર મુસાફરોએ ધમાલ મચાવી.પાસ હોલ્ડર પેસેન્જરોએ એસટી ડેપો પર આવતી તમામ બસોને રોકી દીધી હતી. જિલ્લા બહાર નોકરી કરતા લોકો માટે સાંજે બસો ન મળતી હોવાથી ધમાલ કરી. આ મામલે મુસાફરો દ્વારા 10 જેટલી બસો રોકી દેવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારના રૂટ બંધ કરતા લોકો ગુસ્સે ભરાયા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો