વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

|

Aug 18, 2019 | 5:33 AM

  વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો. Web Stories View more પાકિસ્તાની […]

વડોદરા પોલીસની ખુબ જ સરાહનીય કામગીરી, હત્યાના આરોપીના બાળક માટે બન્યા મા-બાપ, જુઓ VIDEO

Follow us on

 

વડોદરામાં પોલીસ વિભાગ દ્વારા હત્યાના ગુનાના આરોપીની ધરપકડ કર્યા બાદ આરોપીના નિરાધાર બનેલા બાળકને લઈને સંવેદનશીલતા જોવા મળી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં એક વર્ષ અગાઉ એક પતિએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારે હવે આ હત્યા બાદ આ પતિ-પત્નીના નવ વર્ષીય બાળક ભાવેશ નિરાધાર બન્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે વડોદરા ઈ-ડિવિઝનના પોલીસ અધિકારી ACP એસ.જી.પાટિલ દ્વારા નિરાધાર બાળકની જવાબદારી ઉઠાવવાનું નક્કી કરવામાં આવ્યું અને હવે ભાવેશ નામનો નવ વર્ષનો બાળક વડોદરા પોલીસની સાથે જ રહે છે. મહત્ત્વની બાબત તો એ છે જે પોલીસ અધિકારીના નિર્ણયની સાથે વિભાગના બીજા પોલીસ કર્મીઓ પણ હોંશે હોંશે આ બાળકની સારસંભાળ રાખી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે પોતાના મા અને બાપ વગરનો ભાવેશ પોતાનું બાળપણ હવે વડોદરા પોલીસ સાથે વિતાવી રહ્યો છે. પોલીસ ફક્ત કહેવા પુરતુ જ બાળક ને રાખે છે તેમ નથી પોલીસે તેને ભણાવવાની પણ જવાબદારી લીધી છે સાથે જ તેને સમયસર ભોજન ઉપરાંત તેની જરૂરિયાતો પૂરી કરવી વગેરે મુખ્ય બાબતો પણ પોલીસ ધ્યાને રાખી અને બાળક ને સાચવી રહી છે.

[yop_poll id=”1″]

 

Next Article