મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉમેદવારી રદ કરવા કોંગ્રેસની માગણી!

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની ઉમેદવારી પર કોંગ્રેસે પ્રશ્નો ઉભા કરી દીધા છે. કોંગ્રેસે દેવેન્દ્ર ફડણવીસની ઉમેદવારીને રદ કરવાની માગણી કરી છે. ઉમેદવારીની નોંધણીમાં નોટરી પર જે સિક્કો લગાવવામાં આવ્યો તેની તારીખ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે. તો ભાજપે તમામ આક્ષેપોને નકારી દીધા છે. અને કહ્યું કે, આ નોટરીની ભૂલ છે. મહત્વનું છે કે, દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઉમેદવારી રદ કરવા કોંગ્રેસની માગણી!
Follow Us:
| Updated on: Oct 06, 2019 | 4:07 AM

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનની ઉમેદવારી પર કોંગ્રેસે પ્રશ્નો ઉભા કરી દીધા છે. કોંગ્રેસે દેવેન્દ્ર ફડણવીસની ઉમેદવારીને રદ કરવાની માગણી કરી છે. ઉમેદવારીની નોંધણીમાં નોટરી પર જે સિક્કો લગાવવામાં આવ્યો તેની તારીખ ડિસેમ્બર મહિનામાં પૂરી થઈ ગઈ છે. તો ભાજપે તમામ આક્ષેપોને નકારી દીધા છે. અને કહ્યું કે, આ નોટરીની ભૂલ છે. મહત્વનું છે કે, દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચોઃ Tv9ના રિપોર્ટર કુલદીપ પરમાર પર હુમલા બાદ રાજકીય નેતાઓની મુલાકાત, પૂર્વ કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરીએ પણ ઘટનાને વખોડી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેવેન્દ્ર ફડણવીસની સામે કોંગ્રેસના આશિષ દેશમુખે ઉમેદવારી નોંધાવી છે. દેશમુખે પણ દેવેન્દ્ર ફડણવીસના નોટરી પર લાગેલા સિક્કા પર સવાલ ઉઠાવ્યા છે. જેને લઈને ફોર્મને રદ કરી દેવાની માગણી પણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">