ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહી એવી વાત કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસી પડ્યા

રિલાયન્સ ઈન્ટસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ભારતના ટેલીકોમ ક્ષેત્રમાં બદલાવ લાવવા અને તેમને અમેરિકાના ઉર્જા ક્ષેત્રમાં સ્ટ્રેટજિક રોકાણની સરાહના કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમને પોતાના ટેક્સ ફ્રેન્ડલી દેશમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું. ટ્રમ્પે અંબાણીને કહ્યું તમે ખૂબ જ સારૂ કામ કર્યુ છે, આભાર. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન […]

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહી એવી વાત કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હસી પડ્યા
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 4:17 AM

રિલાયન્સ ઈન્ટસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ભારતના ટેલીકોમ ક્ષેત્રમાં બદલાવ લાવવા અને તેમને અમેરિકાના ઉર્જા ક્ષેત્રમાં સ્ટ્રેટજિક રોકાણની સરાહના કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમને પોતાના ટેક્સ ફ્રેન્ડલી દેશમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું. ટ્રમ્પે અંબાણીને કહ્યું તમે ખૂબ જ સારૂ કામ કર્યુ છે, આભાર.

Image result for trump mukesh ambani

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ અમેરિકી દૂતાવાસમાં આયોજિત CEO રાઉન્ડટેબલ કાર્યક્રમમાં તેમને RILના અમેરિકામાં રોકાણ અને ભારતના વેપારની જાણકારી આપી. અંબાણીએ ટ્રમ્પને કહ્યું અમે અમેરિકામાં ઉર્જા ક્ષેત્રમાં રોકાણકાર છે અને 7 અરબ ડૉલરનું રોકાણ કર્યુ છે. તેની પર ટ્રમ્પે તરત જ જવાબ આપ્યો 7 અરબ ડૉલર, હા. ટ્રમ્પે તેમને પૂછ્યુ કે તમે 4જી પર કામ કરો છો, શું તમે 5જી પર પણ કામ કરવા જઈ રહ્યા છો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ જિયો દુનિયાનું એકમાત્ર નેટવર્ક છે. જેની પાસે 5જી પરીક્ષણ માટે એક પણ ચાઈનીઝ ઉપકરણ મેન્યુફેક્ચર નથી. તેની પર ટ્રમ્પે હસીને કહ્યું, તે સાચું છે! ભારતના અગ્રણી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ ફક્ત સેમસંગ જેવા બિન-ચાઈનીઝ ઉપકરણ ઉત્પાદકો સાથે ભાગીદારી કરી છે. અંબાણીએ અમેરિકામાં ઓછા ટેક્સના દરો માટે ટ્રમ્પની સરાહના કરી, જે દેશને વ્યવસાયનું મૈત્રીપૂર્ણ સ્થળ બનાવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Delhi Violence: મોડી રાત્રે હાઈકોર્ટમાં થઈ સુનાવણી, કોર્ટે આપ્યો આ આદેશ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">