VIDEO: મોરબીના ચીખલી ગામ પાસે ખેતરમાં ફસાયેલા 30 જેટલા લોકોને NDRFની ટીમે કર્યા રેસક્યુ
મોરબીમાં માળીયાના ચીખલી ગામે વરસાદી પાણીમાં ફસાયેલા 30 જેટલા લોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કર્યા. ચીખલી ગામ પાસે આવેલા એક ખેતરમાં ફસાયા હતા લોકો. લોકો ફસાયાની માહિતી સ્થાનિક તંત્રને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી NDRFની ટીમની મદદ થી લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયાના આસપાસના ગામડાઓમાં જળ […]
મોરબીમાં માળીયાના ચીખલી ગામે વરસાદી પાણીમાં ફસાયેલા 30 જેટલા લોકોને NDRFની ટીમે રેસ્ક્યુ કર્યા. ચીખલી ગામ પાસે આવેલા એક ખેતરમાં ફસાયા હતા લોકો. લોકો ફસાયાની માહિતી સ્થાનિક તંત્રને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી NDRFની ટીમની મદદ થી લોકોને બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મોરબીના મચ્છુ-2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા માળિયાના આસપાસના ગામડાઓમાં જળ પ્રલય જેવી સ્થિતિ ઉભી થઇ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો