VIDEO: ધારીમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન

|

Sep 29, 2020 | 1:19 PM

અમરેલીના ધારી પંથકમાં ભર ઉનાળે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, તો સુખપુર, વિરપુર સહિતના વિસ્તારોમાં કરા પડવાની પણ ઘટના સામે આવી છે. ગાજવીજ અને કરા સાથે વરસેલા વરસાદથી કેરી સહિતના ઉનાળું પાકમાં ભારે નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંથકમાં વરસાદ વરસતા કેરીના પાકને પણ વ્યાપક […]

VIDEO: ધારીમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન

Follow us on

અમરેલીના ધારી પંથકમાં ભર ઉનાળે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે, તો સુખપુર, વિરપુર સહિતના વિસ્તારોમાં કરા પડવાની પણ ઘટના સામે આવી છે. ગાજવીજ અને કરા સાથે વરસેલા વરસાદથી કેરી સહિતના ઉનાળું પાકમાં ભારે નુકસાનનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. કેસર કેરીના ગઢ ગણાતા ધારી પંથકમાં વરસાદ વરસતા કેરીના પાકને પણ વ્યાપક નુકસાન થાય તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: VIDEO: કોરોના મહામારી વચ્ચે સૌરાષ્ટ્ર પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Published On - 1:54 pm, Wed, 29 April 20

Next Article