VIDEO: ગાંધીનગરમાં અકસ્માતે થયું ફાયરિંગ, એક શખ્સને છાતીના ભાગે વાગી ગોળી
ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની સામે આવી છે. ઈન્સ્યોરન્સ સર્વેયર સુનિલ વ્યાસની ઓફિસમાં અકસ્માતે ફાયરિંગ થતાં ઈન્દ્રજીત નામના એક શખ્સને છાતીના ભાગમાં ગોળી વાગી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા આ શખ્સને હાલ પ્રાથમિક સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની સામે આવી છે. ઈન્સ્યોરન્સ સર્વેયર સુનિલ વ્યાસની ઓફિસમાં અકસ્માતે ફાયરિંગ થતાં ઈન્દ્રજીત નામના એક શખ્સને છાતીના ભાગમાં ગોળી વાગી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા આ શખ્સને હાલ પ્રાથમિક સારવાર માટે એપોલો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે પણ આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો : રિયાલીટી શૉ ‘બિગ બોસ’ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો