મચ્છર, માખી, કીડી, ગરોળીના ત્રાસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા

ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL 2024 : આઈપીએલની […]

મચ્છર, માખી, કીડી, ગરોળીના ત્રાસથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ નુસખા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 9:10 PM

ઘરને સલામતીનો પર્યાય ગણવામાં આવે છે પણ જો ઘરમાં જ મચ્છર, માખી, કીડી અને ગરોળીનું સામ્રાજ્ય હોય તો ગંદકી ફેલાય છે અને અનેક રોગોને આમંત્રણ મળે છે. આવો તમને જણાવીએ ઘરગથ્થુ પેસ્ટ કંટ્રોલ.

Machachr makhi kidi garodi na tras thi chutkaro medavadva aapnavo aa garelu nuskha

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1). મચ્છર ભગાવવાની ટીપ્સ :

1. લીમડાનું ટેક અને કોપરેલ સરખા પ્રમાણમાં લઈને શરીરે લગાવો. મચ્છર નજીક નહીં આવે. તુલસીના પાનનો રસ પણ લગાવી શકાય છે. 2. કોઈલને બદલે રૂમ બંધ કરીને 15-20 મિનિટ માટે કપૂરનું દહન કરો. 3. રૂમની બારી કે દરવાજા પાસે તુલસી, ગલગોટા કે લીંબુનો છોડ લગાવો.

2). વંદાને ભગાવવાની ટિપ્સ :

1. બોરેકસ અને ખાંડને 3:1ના પ્રમાણમાં મિક્ષ કરીને આખા ઘરમાં છાંટી દો. 2. એક સ્પ્રે બોટલમાં લીમડાના તેલ અને પાણીને મિક્ષ કરો અને રાત્રે ઘરમાં સ્પ્રે કરી દો. 3. ડોલમાં લીંબુના રસ નાંખીને પોતું કરો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3). કીડી ભગાવવાની ટિપ્સ :

1. પાણી અને એપલ વિનેગર મિક્સ કરી ઘરમાં સ્પ્રે કરો. 2. કીડી ઘરમાં ન આવે તે માટે દરવાજા પાસે થોડું મીઠું કે મરચું છાંટી દો. 3. ખાંડનો પાઉડર અને બેકિંગ સોડા મિક્ષ કરીને તિરાડોમાં ભરી દો.

Machachr makhi kidi garodi na tras thi chutkaro medavadva aapnavo aa garelu nuskha

4). માખી ભગાવવાની ટિપ્સ :

1. કપૂરનું દહન કરીને ઘરમાં ધુમાડો કરો. 2. લેવેન્ડર, નીલગીરી અને લેમનગ્રાસ ઓઈલને ઘરના બેડરૂમ કે કિચનમાં છાંટો. 3. બાઉલમાં વિનેગર અને ડિટરજન્ટ મિક્સ કરીને રૂમમાં મૂકી રાખો.

Machachr makhi kidi garodi na tras thi chutkaro medavadva aapnavo aa garelu nuskha

5). ગરોળી ભગાવવાની ટિપ્સ :

1. દીવાલ પર 5 કે 6 મોરપીંછ લગાવી દો. 2. તમાકુ અને કોફી પાઉડર મિક્સ કરીને બોલ્સ બનાવો. ઘરમાં જ્યાં ગરોળી દેખાય ત્યાં આ બોલ્સ રાખો. 3. ઘરના મહત્વના ખૂણાઓમાં ફીનાઈલની ગોળીઓ રાખો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">