ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO

રાજ્યના સરહદી વિસ્તારમાં ફરી એકવાર ઉડતી આફત તો મંડાઇ રહ્યો છે ખતરો. બનાસકાંઠાથી માત્ર 200 કિલોમીટર સુધી છે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન. હવે જો બનાસકાંઠા તરફ પવન ફૂંકાશે તો આફત ખેડૂતો પર તૂટી પડશે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ખુબ નુકસાન સહન કર્યા બાદ હવે જો ફરી એકવાર તીડ બનાસકાંઠા તરફ આગળ વધશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો […]

ધરતીપુત્રોની વધી ચિંતા! કઇ દિશાથી થશે આક્રમણ? ફરી તીડનું ઘેરાતું સંકટ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jan 15, 2020 | 12:43 PM

રાજ્યના સરહદી વિસ્તારમાં ફરી એકવાર ઉડતી આફત તો મંડાઇ રહ્યો છે ખતરો. બનાસકાંઠાથી માત્ર 200 કિલોમીટર સુધી છે ખેડૂતોના સૌથી મોટા દુશ્મન. હવે જો બનાસકાંઠા તરફ પવન ફૂંકાશે તો આફત ખેડૂતો પર તૂટી પડશે. નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ખુબ નુકસાન સહન કર્યા બાદ હવે જો ફરી એકવાર તીડ બનાસકાંઠા તરફ આગળ વધશે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જામનગરના ચાંદી બજારમાં ચોરી! 30 કિલોથી વધુ ચાંદી લઈ તસ્કરો ફરાર, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">