મોટા સમાચાર: Serum Instituteમાં લાગેલી આગની ઘટનામાં 5 લોકોના મોત

મહારાષ્ટ્રના પુણે સ્થિત વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute)ની બિલ્ડિંગમાં લાગેલી આગ પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.