AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં ફરવા નીકળ્યા ‘છોટે નવાબ’, આવખતે પહેર્યો કૂર્તો, સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાયા તૈમૂર અલી ખાનના આ COOL PICS

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના નાના નવાબ તૈમૂર અલી ખાનના ડે-આઉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તૈમૂર પોતાના માતા-પિતા સાથે એક દિવસ માટે બહાર ફરવા ગયો હતો. અને આ ડે-આઉટ પર તૈમૂરનો લૂક ખાસ રહ્યો. તૈમૂર આ વખતે કંઈક અલગ ગેટઅપમાં જોવા મળ્યો. તેણે બ્લ્યૂ કલરનો કૂર્તો પહેરેલો હતો. સાથે […]

મુંબઈમાં ફરવા નીકળ્યા 'છોટે નવાબ', આવખતે પહેર્યો કૂર્તો, સોશિયલ મીડિયા પર ફરી એક વાર છવાયા તૈમૂર અલી ખાનના આ COOL PICS
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 11:42 AM

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના નાના નવાબ તૈમૂર અલી ખાનના ડે-આઉટ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તૈમૂર પોતાના માતા-પિતા સાથે એક દિવસ માટે બહાર ફરવા ગયો હતો. અને આ ડે-આઉટ પર તૈમૂરનો લૂક ખાસ રહ્યો.

તૈમૂર આ વખતે કંઈક અલગ ગેટઅપમાં જોવા મળ્યો. તેણે બ્લ્યૂ કલરનો કૂર્તો પહેરેલો હતો. સાથે જ મેચિંગ શોટ્સ અને સેન્ડલ (ક્લૉગ્સ) પહેર્યા હતા. સાથે જ ગ્રીન શેડ્સ પણ લગાવ્યા હતા. તૈમૂરના આ ક્યૂટ ફોટો ઈન્ટરનેટ પર છવાયેલા છે.

કરીનાના લૂકની વાત કરીએ તો તે બ્લેક કલરની લાંબી ટી-શર્ટ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળી. તો સૈફ પણ ઘણાં કૂલ અંદાજમાં જોવા મળ્યો.

જુઓ તૈમૂર અલી ખાનના LATEST PICS:

આજનું રાશિફળ તારીખ 22-06-2025
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ

[yop_poll id=1215]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">