કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મુંબઈ-ભુજ વચ્ચે ટ્રેન શરૂ થવા બદલ રેલવે વિભાગનો આભાર માન્યો
કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ મુંબઈ-ભૂજ વચ્ચે ટ્રેન શરૂ થવા બદલ રેલવે વિભાગનો આભાર માન્યો છે. લોકસભાના શૂન્યકાળ દરમિયાન સાંસદને પ્રાદેશિક ભાષામાં સંબોધવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ સિવાય ભૂજ-દિલ્હી સુપરફાસ્ટ ટ્રેન માટે પણ માગણી કરી છે. & Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ […]
કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ મુંબઈ-ભૂજ વચ્ચે ટ્રેન શરૂ થવા બદલ રેલવે વિભાગનો આભાર માન્યો છે. લોકસભાના શૂન્યકાળ દરમિયાન સાંસદને પ્રાદેશિક ભાષામાં સંબોધવાનો અવસર મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ સિવાય ભૂજ-દિલ્હી સુપરફાસ્ટ ટ્રેન માટે પણ માગણી કરી છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો