કચ્છ: પોલીસકર્મીનો લાંચ લેતા વીડિયો થયો વાઈરલ, SPએ આપ્યો તપાસનો આદેશ

કચ્છના રાપર પોલીસ સ્ટેશનના એક લાંચિયા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આરોપીઓના નામ હટાવવા માટે કઈ રીતે આરોપીના સંબંધી અને પોલીસકર્મી વચ્ચે આરામથી પોલીસ સ્ટેશનમાં ડીલ થાય છે તે સ્પષ્ટ દેખાઈ છે. આરોપીઓના નામ હટાવવા માટે પોલીસકર્મી પહેલા 2000 રૂપિયાની લાંચ માગે છે અને છેલ્લે 1500 રૂપિયામાં પતાવટ થાય છે. Web Stories View […]

કચ્છ: પોલીસકર્મીનો લાંચ લેતા વીડિયો થયો વાઈરલ, SPએ આપ્યો તપાસનો આદેશ
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 2:39 PM

કચ્છના રાપર પોલીસ સ્ટેશનના એક લાંચિયા પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં આરોપીઓના નામ હટાવવા માટે કઈ રીતે આરોપીના સંબંધી અને પોલીસકર્મી વચ્ચે આરામથી પોલીસ સ્ટેશનમાં ડીલ થાય છે તે સ્પષ્ટ દેખાઈ છે. આરોપીઓના નામ હટાવવા માટે પોલીસકર્મી પહેલા 2000 રૂપિયાની લાંચ માગે છે અને છેલ્લે 1500 રૂપિયામાં પતાવટ થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ઝારખંડમાં ભાજપની હાર બાદ જાણો PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વીડિયો વાયરલ થતા જ પૂર્વ કચ્છના SPએ તપાસના આદેશ આપ્યા છે. ભચાઉ DySPને હાલ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. તપાસ બાદ પોલીસકર્મી સામે પગલા ભરવામાં આવશે તેવું પણ પૂર્વ કચ્છના SP જણાવી રહ્યા છે. પરંતુ આ તપાસ ક્યારે પૂર્ણ થશે અને વાસ્તવમાં કોઈ પગલા લેવાશે કે નહીં તે પણ મોટો સવાલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">