AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાયલટથી સાધુ સુધીની સફર કાપનારી આ વ્યક્તિને મળો, જેણે કરી હતી નરેન્દ્ર મોદી જ PM બનશે તેવી આગાહી, હવે શું બોલ્યા રામમંદિર મામલે VIDEO

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. કુંભ મેળામાં પાયલટમાંથી બાબા બનેલા પાયલટ બાબાના અખાડો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વર્ષો સુધી પાયલટ તરીકે કામ કર્યા બાદ તેઓ સન્યાસી માર્ગ અપનાવીને સાધુ તરીકેનું જીવન જીવે છે.  મહત્વનું છે વાત છે કે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પીએમ બનશે તેવી આગાહી પણ પાયલટ બાબાએ […]

પાયલટથી સાધુ સુધીની સફર કાપનારી આ વ્યક્તિને મળો, જેણે કરી હતી નરેન્દ્ર મોદી જ PM બનશે તેવી આગાહી, હવે શું બોલ્યા રામમંદિર મામલે VIDEO
| Updated on: Jan 14, 2019 | 7:22 AM
Share

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. કુંભ મેળામાં પાયલટમાંથી બાબા બનેલા પાયલટ બાબાના અખાડો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

વર્ષો સુધી પાયલટ તરીકે કામ કર્યા બાદ તેઓ સન્યાસી માર્ગ અપનાવીને સાધુ તરીકેનું જીવન જીવે છે.  મહત્વનું છે વાત છે કે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પીએમ બનશે તેવી આગાહી પણ પાયલટ બાબાએ જ કરી હતી.

જુઓ VIDEO:

ત્યારે તેમણે ટીવીનાઈન સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે આધ્યાત્મની દુનિયા હવે આધુનિકતાના માર્ગે જઈ રહી છે. તેમજ આધ્યાત્મમાં ભૌતિકવાદ પ્રવેશી રહ્યો છે તે યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું. કેટલાક મંદિરોમાં ટિકિટ લઈને દર્શન કરવાની પ્રથા શરૂ છે તેની તેમણે નિંદા કરી.

જુઓ VIDEO:

આ ઉપરાંત પાયલોટ બાબાએ રામમંદિર બનાવવા વિશે પણ જણાવ્યું કે દરેક સાધુ સંતો ઈચ્છે છે કે રામમંદિર ઝડપથી બને, પરંતુ મંદિરનો વિવાદ કોર્ટમાં હોવાથી ન્યાય પ્રક્રિયાનો ઉકેલ સમાધાન પૂર્વક આવવો જોઈએ.

[yop_poll id=593]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">