વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, […]

વિરોધ વચ્ચે મોદી સરકાર માટે માઠા સમાચાર, આ રાજ્યની ચૂંટણીમાં થઈ શકે છે હાર
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 5:44 PM

ઝારખંડમાં મતદાનની પ્રક્રિયાની પૂર્ણ થઈ ચુકી છે અને એક્ઝિટ પોલ આવવાના શરુ થઈ ચૂક્યા છે. ઝારખંડમાં આ વખતે ભાજપને ઝટકો લાગી શકે છે. જોઈએ વિવિધ મીડિયા હાઉસના એક્ઝિટ પોલ શું કહીં રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1. આજતક-એક્સિસ માય ઈન્ડિયા ભાજપ – 22થી 32 સીટ જેએમએમ ગઠબંધન – 38થી 50 સીટ AJSU – 2થી 5 સીટ JVM – 2થી 4 સીટ અન્ય – 4થી 7 સીટ

Third phase of Jharkhand polls begins, fate of 309 candidates to be decided jharkhand ma trija tabakka nu matdan sharu 309 umedvar nu bhavi evm ma ked thase

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આમ જોવા જઈએ તો આ પોલમાં ભાજપને હાર મળી રહી છે. જ્યારે ગઠબંધનને જીત મળી રહી છે.

આ પણ વાંચો :   કોણ ગણાશે ભારતના નાગરિક? ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કરી આ સ્પષ્ટતા

2. કશિશ ન્યૂઝ એક્ઝિટ પોલ કશિશ ન્યૂઝના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 28 સીટ મળવાનો આસાર છે. જેએમએમ ગઠબંધન 40 સીટ મળી શકે છે. એજેએસયુના ખાતામાં 3 આવી શકે છે. જેવીએમને 3 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 3 સીટ મળવાની શક્યતા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બંને એક્ઝિટ પોલના અનુમાન મુજબ ઝારખંડમાં ભાજપને ફટકો પડી રહ્યો છે. ઝારખંડમાં ગઠબંધનની સરકાર આવી રહી છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપની સીટોમાં ઘટાડો થયો છે બાદમાં ઝારખંડ પર વધુ એક ભાજપની પરીક્ષા થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">