જામનગરમાં પતિએ પત્નીને જાહેરમાં માર્યો માર, VIDEO થયો વાયરલ
જામનગરમાં પતિ-પત્ની વચ્ચે જાહેરમાં મારામારી થઈ. ગાયત્રીનગર વિસ્તારમાં પતિ-પત્નીની મારામારીનો VIDEO વાયરલ થયો છે. VIDEOમાં જોઈ શકાય છે કે પતિ પત્નીને વાળ ખેંચી માર મારે છે. જો કે પાડોશીઓ વચ્ચે પડીને સમાધાન કરાવે છે. આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ પણ વાંચો: વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ […]
જામનગરમાં પતિ-પત્ની વચ્ચે જાહેરમાં મારામારી થઈ. ગાયત્રીનગર વિસ્તારમાં પતિ-પત્નીની મારામારીનો VIDEO વાયરલ થયો છે. VIDEOમાં જોઈ શકાય છે કે પતિ પત્નીને વાળ ખેંચી માર મારે છે. જો કે પાડોશીઓ વચ્ચે પડીને સમાધાન કરાવે છે. આ મામલે પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: વલસાડઃ કપરાડાની તુલસી નદીમાં પૂરના પ્રચંડ પ્રવાહથી કોઝ-વે ધોવાયો, જુઓ VIDEO
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો