જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની ટીમોનો સપાટો, મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા
જામનગર શહેરમાં વીજચોરીને લઈ PGVCLની ટીમોએ સપાટો બોલાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની કુલ 43 ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસ તેમજ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા છે. Web Stories View more ડાઉન ટુ […]
જામનગર શહેરમાં વીજચોરીને લઈ PGVCLની ટીમોએ સપાટો બોલાવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં PGVCLની કુલ 43 ટીમ ત્રાટકી છે. સ્થાનિક પોલીસ તેમજ એક્સ.આર્મીના જવાનોને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું છે. શહેરના બેડી, નવાગામ, રામવાડી, ગુલાબનગર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ કરાયું છે. PGVCLના ચેકિંગમાં મોટી વીજચોરી પકડાય તેવી શક્યતા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો