જમ્મૂ-કાશ્મીર પોલીસે લશ્કર-એ-તોયબાના 8 આતંકવાદીઓની કરી ધરપકડ

જમ્મૂ-કાશ્મીર પોલીસે લશ્કર-એ-તોયબાના 8 આતંકવાદીઓની કરી ધરપકડ

ભારતની વિરૂદ્ધ ખરાબ ઈરાદા રાખનારા પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર એ તોયબા સતત તેમના આતંકવાદીઓને ભારતમાં મોકલવાના પ્રયત્ન કરે છે. ત્યારે ભારતમાં આતંક ફેલાવવાના તેમના તમામ પ્રયત્નોનો સામનો ભારત કરે છે.

લશ્કર-એ-તોયબાના આવા જ એક નાપાક ઈરાદાને સોમવારે જમ્મુ-કાશ્મીર પોલીસે નિષ્ફળ કરી દીધો છે. જમ્મૂ કાશ્મીર પોલીસે જણાવ્યું કે લશ્કર-એ-તોયબાના 8 આતંકવાદીની જમ્મૂ-કાશ્મીરના સોપોર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કરીને કહ્યું કે લશ્કર-એ-તોયબાના આતંકી સંગઠનથી જોડાયેલા 8 લોકોની સોપોરમાં ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે જ તેમને કહ્યું કે પોલીસ મામલાની તપાસ કરી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સોપોરમાં ડંગેરપોરા વિસ્તારમાં 30 મહિનાના બાળક સહિત 4 લોકો પર આતંકવાદીઓ દ્વારા ગોળી ચલાવ્યાના 2 દિવસ બાદ આ ઘટના સામે આવી છે. 5 સપ્ટેમ્બરે ભારતીય સેનાએ નિયંત્રણ રેખા (LOC) પર લશ્કરથી જોડાયેલા 2 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati