જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત

જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ક્યાં સુધી ઈન્ટરનેટ બંધ રાખવાનું છે કે તે અંગે સમીક્ષા કરવામાં આવે. સરકારે કુલ 153 વેબસાઈટસ જ ખોલી આપી છે. આમ કોઈપણ જમ્મુ કાશ્મીરમાં 153 સરકારે નક્કી કરેલી જ વેબસાઈટસ ખોલી શકશે. ઉલ્લેખનીય છે કે […]

જમ્મુ કાશ્મીરમાં ખોલી શકાશે આ 153 વેબસાઈટ, ન્યૂઝ અને મીડિયા પર પ્રતિબંધ યથાવત
Follow Us:
| Updated on: Jan 17, 2020 | 11:32 AM

જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે એક નવો નિર્ણય લીધો છે. જમ્મુ કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ક્યાં સુધી ઈન્ટરનેટ બંધ રાખવાનું છે કે તે અંગે સમીક્ષા કરવામાં આવે. સરકારે કુલ 153 વેબસાઈટસ જ ખોલી આપી છે. આમ કોઈપણ જમ્મુ કાશ્મીરમાં 153 સરકારે નક્કી કરેલી જ વેબસાઈટસ ખોલી શકશે. ઉલ્લેખનીય છે કે સરકારે ન્યૂઝ અને મીડિયા વેબસાઈટ પર પણ પ્રતિબંધ લાદી લીધો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

no-of-terrorist-killed-in-last-29-years-in-jammu-kashmir

આ પણ વાંચો :  અમદાવાદ પાલડીના ગોપી સ્વીટમાર્ટનો VIDEO વાઈરલ, શૌચાલયની બાજુમાં બની રહી છે મીઠાઈ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

  • જમ્મુ કાશ્મીરમાં કઈ કઈ વેબસાઈટ ખોલી શકાશે. – ચાર મેઈલ સર્વિસ જેવી કે Gmail, Outlook – 15 બેંકની વેબસાઈટસ – રોજગીરી સાથે સંકળાયેલી 3 વેબસાઈટ – 38 એજ્યુકેશનલ વેબસાઈટ જેમાં 5 કાશ્મીરી યુનિવર્સિટીની વેબસાઈટ અને Wikipedia – 20 ટ્રાવેલિંગ વેબસાઈટ જેમાં અમરનાથ અને અતુલ્ય ભારતનો સમાવેશ – સરકારની સેવાઓ જેવી કે આધારકાર્ડ, ઈન્કમટેક્ષ ફાઈલિંગ, પાનકાર્ડ જેવી સેવાઓ – 11 મનોરંજનની વેબસાઈટ જેવી કે નેટફ્લિસ, અમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

internet-shutdown-in-india-till-2019-inlcluding-citizenship-amendment-bill-

5 ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. સરકાર ધીમેધીમે એક એક વસ્તુ પર પ્રતિબંધ હટાવી રહી છે. 70 દિવસ બાદ પોસ્ટપેડ સેવાઓ શરૂ કરવામાં આવી. 1 જાન્યુઆરીના રોજ SMS સેવા શરૂ કરવામાં આવી. આ બાદ ઈન્ટરનેટને લઈને ખેંચતાણ જોવા મળી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">