ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. TV9 Gujarati Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે […]

ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો
Follow Us:
| Updated on: May 22, 2019 | 1:40 AM

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વહેલી સવારે 5.30 કલાકે ભારતના વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ લોન્ચ કરી વિશ્વભરના દેશોની આંખો ફરી એક વખત અધ્ધર કરી નાખી છે. આ સેટેલાઈટ સરહદ,વાતાવરણ અને ઘુસણખોરી કરતા આતંકીઓની અપડે્ટસ આપશે.

આ પણ વાંચો: જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">