IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ

ભારતીય રેલ્વેની અધિકૃત ટિકીટ બુકીંગ વેબસાઈટ (IRCTC) દ્વારા ટિકીટ બુકીંગ કર્યા પછી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકો છો. ઘણીવાર આપણે ટિકીટ બુક કરીએ છીએ અને કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા. ભારતીય રેલ્વે ટિકીટ રદ કરવાના નિયમ પ્રમાણે મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ કન્ફર્મ ટિકીટને કેન્સલ કરવી પડે છે અને તેના માટે શ્રેણી […]

IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 17, 2019 | 2:03 PM

ભારતીય રેલ્વેની અધિકૃત ટિકીટ બુકીંગ વેબસાઈટ (IRCTC) દ્વારા ટિકીટ બુકીંગ કર્યા પછી તમે તેને ટ્રાન્સફર પણ કરી શકો છો.

ઘણીવાર આપણે ટિકીટ બુક કરીએ છીએ અને કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા. ભારતીય રેલ્વે ટિકીટ રદ કરવાના નિયમ પ્રમાણે મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ કન્ફર્મ ટિકીટને કેન્સલ કરવી પડે છે અને તેના માટે શ્રેણી પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં પરણવાના કારણ હંમેશા ટ્રોલ થતી સાનિયા મિર્ઝાએ દેશમાં નફરત ફેલાવનારોને આપ્યો મુહતોડ જવાબ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રેલ્વેના નવા નિયમ પ્રમાણે જો તમે કોઈ કારણસર મુસાફરી નથી કરી શકતા તો તમે તમારી કન્ફર્મ ટિકીટને મુસાફરીની તારીખના 24 કલાક પહેલા ટ્રાન્સફર કરી શકો છો. આ સેવાનો લાભ તમે એકવાર જ લઈ શકો છો. આ નિયમથી જોડાયેલ બધી જ જાણકારી વિશે જણાવીશું. આ સેવાનો લાભ કેવી રીતે લઈ શકાય અને આ સેવાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.

પરિવારના સભ્યને પણ ટ્રાન્સફર કરી શકો છો ટિકીટ

IRCTCના નવા નિયમ પ્રમાણે હવે તમે પરિવારના સભ્યને પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકો છો. તેના માટે તમારે ટિકીટની પ્રિન્ટ સાથે નજીકના રિઝર્વેશન ડેસ્ક પર જઈ તમારૂં આઈ.ડી પ્રૂફ બતાવવું પડશે અને જે વ્યકિતને તમે તમારી ટિકીટ ટ્રાન્સફર કરવા માંગો છો તેમની સાથેનું તમારૂં બ્લડ રીલેશનનું પ્રફૂ પણ તમારે બતાવવું પડશે. ત્યારબાદ કાઉન્ટર ઓફિસર તમારી ટિકીટ ટ્રાન્સફર કરી આપશે. આ સુવિધા મુસાફરી કરવાના 24 કલાક પહેલા જ આપવામાં આવશે.

[yop_poll id=1531]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">