આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ 

પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં કારોબારમાં સતત ઉતારચઢાવ નજરે પડી રહ્યો છે. કારોબારમાં નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ અને ડિવિઝ લેબના શેરમાં 3 ટકા વૃદ્ધિ નજરે પડી છે. બીજી  તરફ એચડીફસીના શેર 2% નીચે કારોબાર કરી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને ટાટા મોટર્સના શેરમાં પણ 1 ટકા નુકશાન દર્જ થયું છે.  BSE માં […]

આજના કારોબારમાં રોકાણકારોએ આ શેર ઉપર નજર રાખવી જોઈએ 
શેરબજારમાં રોકાણકારની ફાઈલ તસ્વીર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 23, 2020 | 12:15 PM

પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં કારોબારમાં સતત ઉતારચઢાવ નજરે પડી રહ્યો છે. કારોબારમાં નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફિનસર્વ અને ડિવિઝ લેબના શેરમાં 3 ટકા વૃદ્ધિ નજરે પડી છે. બીજી  તરફ એચડીફસીના શેર 2% નીચે કારોબાર કરી રહ્યા છે. આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર અને ટાટા મોટર્સના શેરમાં પણ 1 ટકા નુકશાન દર્જ થયું છે.  BSE માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર  2% વૃદ્ધિ નોંધાવી ચુક્યો છે. કંપનીના માર્કેટ કેપ પર 13 લાખ કરોડથી વધુ નોંધાઈ છે.

આજના કારોબારમાં રોકાણકારોએ  આ શેર ઉપર નજર રાખવી જોઈએ

સીસીઆઈએ ફ્યુચર ગ્રુપ રિલાયન્સ રિટેલ ડીલને મંજૂરી આપી છે

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

રિલેન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ફ્યુચર રિટેલ

CCI એ રિલાન્સ અને ફ્યુચર ગ્રુપના ડિલને મંજૂરી આપી છે . આ ડિલના અંતર્ગત ફ્યુચર ગ્રુપ સંપૂર્ણ રિટલ, હેલસેલ, લાઇફ સ્ટાઈલ , વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ કારોબાર રિલાયન્સ રિટલને ટ્રાંસફર કરશે.

લક્ષ્મી વિલાસ બેંક

એક પ્રમોટરે દાવો કર્યો છે કે  વર્ષ 2018 માં સિંગાપોરની ડીબીએસ બેંક લક્ષ્મી વિલાસ બેંકના 50%  હિસ્સેદારી ખરીદવા માંગતી હતી. ડીબીએસ 100 રૂપિયા  દીઠ શેર ખરીદીની ઓફર આપી હતી પરંતુ RBI એ પરવાનગી આપી ન હતી

વોડાફોન – આઈડિયા 

એક અહેવાલ મુજબ ઓકટ્રી કેપિટલ અને વર્ડે પાર્ટનર્સ , વોડાફોન આઈડિયામાં  2 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે.

મિધાની

સરકારનું ચાલુ નાણાકીય વર્ષ (2020-21) લગભગ 10%  હિસ્સેદારી વેચવાનું આયોજન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">