વહેલી સવારે પિતા-પુત્ર સૂતા હતાં ત્યારે તેમની પર ઈંદિરા આવાસના મકાનની દિવાલ ધસી પડી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ઈજાના લીધે પુત્રનું મોત

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલાં સોઢલવાડમાં  ઈન્દિરા આવાસમાં નિર્મિત મકાન વહેલી સવારે ધસી પડ્યું હતું.  સૂતેલાં પિતા અને પુત્ર આ મકાનની દિવાલ પડવાથી દબાઈ ગયાં હતાં. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોઢલવાડામાં આજે વેહલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ઇન્દિરા આવાસમાં રેહતા એક પરિવારએ પોતાનો લાડકવાયો ખોયો છે.એકદમ જર્જરિત થયેલા ઇન્દિરા આવાસની એક બાજુની દીવાલ તુટી […]

વહેલી સવારે પિતા-પુત્ર સૂતા હતાં ત્યારે તેમની પર ઈંદિરા આવાસના મકાનની દિવાલ ધસી પડી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન વધુ ઈજાના લીધે પુત્રનું મોત
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 19, 2019 | 12:32 PM

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલાં સોઢલવાડમાં  ઈન્દિરા આવાસમાં નિર્મિત મકાન વહેલી સવારે ધસી પડ્યું હતું.  સૂતેલાં પિતા અને પુત્ર આ મકાનની દિવાલ પડવાથી દબાઈ ગયાં હતાં.

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોઢલવાડામાં આજે વેહલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.ઇન્દિરા આવાસમાં રેહતા એક પરિવારએ પોતાનો લાડકવાયો ખોયો છે.એકદમ જર્જરિત થયેલા ઇન્દિરા આવાસની એક બાજુની દીવાલ તુટી પડી હતી. આ ઘટનામાં અંદર સુતેલા પિતા અને પુત્ર દીવાલ નીચે દબાયા હતા. જેથી સ્થાનિક લોકોએ મહામેહનતે તેમને બહાર કાઢીને પારડીની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યા હતા.

TV9 Gujarati

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ગંભીર રીતે ઘવાયેલા પિતા અને પુત્ર હોસ્પિટલમાં સારવાર લેતા હતા. પરંતુ વધુ ઈજાઓના કારણે પુત્રએ હોસ્પીટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બીજી બાજુ પિતાની હાલત ગંભીર છે. હાલ પિતાને હોસ્પીટલમાં સારવાર અપાઈ રહી છે.

[yop_poll id=1600]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">